Wednesday, 30 November 2022
અનુભવ અ રૂપી સત્ય નો
Monday, 28 November 2022
જડવત નું ચૈતન્યગામી પ્રયાણ યાની તો ખમી નાશ યા દખમા
Saturday, 26 November 2022
Died Suddenly
Died
4954
Suddenly
13445537
Five elements of body
One out staying only 4
But joining with atri means those who are rushi..
Just time pass but not rough matter..
If considering than so many results would be positive..
Ancient rushi having words
Avachetan means stone
Achetan means cut tree's wood
Chetan means humans or any running body
Jay Gurudev Dattatreya
Jay Hind
Jigaram JAIGISHYA is Jigar:
Jigar Gaurangbhai Mehta
Name matter is to be used for understand my topic
Jigaram means father 's son..
JAIGISHYA means mother 's son as my mother name is jigishaben..
jigar: means my own karma BASED name..
But few others who are related to me and my parents those know me as ...
Jigar is father but his father's name is Gaurangbhai or himself belongs to Gaurangbhai named person..
Jay Gurudev Dattatreya
Jay Hind
https://rumble.com/v1wac7i-world-premier-died-suddenly.html
Friday, 25 November 2022
Understand MINE instead of i, me, my self
Friday, 18 November 2022
मृगीय ऋष्यश्रुंग ऋषि और DNA बदलाव कारण का प्रश्न
Tuesday, 15 November 2022
sifer, shunya, zero
Pieces 35 not as 52 Shakti peeth
Thursday, 10 November 2022
સાયકો લો જ ઇસ્ટ
Tuesday, 1 November 2022
Odd article for all ladies
Friday, 28 October 2022
મોક્ષ
Thursday, 28 July 2022
DevDatt Patnaik's book Shikhandee's Index
Saamvaan or Saambwaan
From the Skanda Purana
Sumedhas and Samavan were two poor brahmins, so poor that no one was willing to give either of them a wife. They learned of one queen, Simantini, who served lunch and offered rich gifts to one brahmin couple every Monday, after worshipping them as the divine couple, Shiva and Shakti. The two youths were in a fix - they needed the gifts to get married but they could not get the gifts from the queen unless they went to her with a bride. So they decided to obtain the gifts by deceit. Samavan disguised himself as a woman and with Sumedhas acting as the ‘husband’, they introduced themselves to the queen as a ‘couple’. Simantini guessed these were two men pretending to be a couple. Still, imagining them as the divine couple Shiva and Shakti, she worshipped them. Such was the power of the queen’s piety and her imagination that Samavan lost his manliness and became a woman named Samavati. Sumedhas was at first surprised but later agreed to marry his former friend. With the gifts they received, the two set up house and lived happily. Samavan’s father moaned the loss of a son but was consoled when his wife was blessed with an equally intelligent male child.
• Skanda Purana was put down in writing between the eighth and twelfth century CE. • In the sixteenth century, a Tamil poet named Varatunka Rama Pantiyar retold the story of Samavan’s sexual transformation found in Skanda Purana. • The aim of the story is to speak of the power of fasting on Monday for expressing devotion for Shiva. • The theme of a man turning into a woman, or a woman turning into a man, by the grace of God is common in religious literature. For example, in one folktale, a girl escapes those who seek to rape her by entering a temple where the deity transforms her into a man. • Unlike female-to-male and male-to-female gender transformations that evoke discomfort in modern times, in these stories sexual transformation is accepted rather comfortably by all the characters, and the author. • Does physical transformation of Samavan take away the fact that his memory is that of a man and that his husband was once his friend? Will the equation between them post transformation and post marriage be one of equals considering it is a queer one, or will it align to traditional patriarchal hierarchies? • The punishment for men having sex with men in Manu-smriti has less to do with sex and more to do with ritual pollution of brahmin men, and involves purification rituals such as taking a bath. • The colloquial word for passive effeminate homosexuals in India is kothi, which is very similar to the Thai word for lady-boys, kathoey. One can speculate that they may have common roots because of sea-links between India and the South East in medieval times. The word for the active masculine homosexual is panthi, which may be traced to the Sanskrit panda and the Pali pandaka. There are many regional variations of these words.
Wednesday, 27 July 2022
मृत्यंजय अश्वमेघीय मंत्र
Saturday, 23 July 2022
Monkey's ladies are having human face
Wednesday, 20 July 2022
तीन प्रकारीय मृत्युंजय मंत्र जाप
Thursday, 12 May 2022
વિશ્વ ઔષધીય પરિચારિકા દિન
Adult Joke
ઘરડી નર્સ : 13 નંબર ના દર્દી ની સહન શકિત જોરદાર છે!!
યુવાન નર્સ : કેમ એવું કહો છો?
ઘરડી નર્સ : એને સ્પંજ કરાવતા ગુપ્તાંગ પર "રામ" લખેલું જોયું.
યુવાન નર્સ : અરે ના.. ત્યાં તો "રાધેશ્યામ" લખેલ છે.
મોરારિ ભાઈ અને રણવીર કપૂર ના ફિલ્મી પાત્ર "જૈશભાઈ/જઈશભાઈ/જયેશભાઈ જોરદાર" એક ફોટો.. આંખો માટે...
આંખો ની વાત.
પાપણે કીકી જોડી.
ઉપર નીચે...
જન્મજાત માં
વેદો ની કથની ને
કરણી જુદી???
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ અને जिगरम च जैगिष्य
Mehta includes Aalubhaan
Sunday, 1 May 2022
શાળા ના પ્રયોગો
Friday, 1 April 2022
रसना च मम मन: विचार
वृक्षस्य पान नास्ति लभ्येत सन १९९० शरबत वस्तूये तत वर्षेण मुखपृष्ठया चित्रे। क्वचित् द्वि पत्रये स्थानीय चित्ते विषाद निश्पन्नित क्रियते। अपि समय च विस्मय नास्ति मामका मनये असमयी क्षेत्रे।
यदा कदा पिरुझ मस्तिष्कस्य logo विनिमय वार्ता दिल्हि स्थित दूरभाष यन्त्रे मम क्रियात्, तत् पश्चात् मम कार्यालय गतिकार्य स्थगित क्रियायाम च उद्भवामि रसना संस्थाने च जीवन क्षेत्रे।
ततपश्चात उचित च जरूरी अर्थिकोपार्जन क्रिया क्षुब्ध्य। असमयजगत मुुद्रायै अगोचर क्रियात, अहम, अगम निगम च आध्यात्मिक स्पंदन अनुभवामी, मामका शरीर च मम मन: मगज: च मस्तिष्कम क्षेत्र सिमा अंकने।
जयतु भारतम
आशा सह:
जय गुरुदेव दत्तात्रेय
जय हिंद
जिगरम आलुभाण
Why company need to change its logo at several time... it is most biggest question for such those people, who are really thinking on spiritual BASED power ...
Monday, 21 March 2022
તિબ્બત્તી શબ્દ બારદો અને ગુજરાતી બારદાન
... તિબેટના બૌદ્ધ ભિક્ષુકોની આધ્યાત્મિક સમજણ અતિગહન અને મહદંશે રહસ્યમય હોય છે એવું લોકો માને છે પણ અશ્વત્થામા ને ભૂલી જાય છે.... કે જેને ચિરંજીવ કહેલ છે.. ઇજિપ્ત વાળા એમનેમ સૂર્ય ને છોડી ઓરાયન ને નહિ જ ભણ્યા હોય... મમી ફિલ્મ ના ત્રણ ભાગ ઘણુ કહે જ છે...
સનાતન વૈદિક ધર્મમાં કુંડલિની જાગરણની સાધના દ્વારા આજ્ઞાચક્રને જાગ્રત કરવાની પ્રક્રિયા દર્શવવામાં આવી છે. પણ એ દર્શન શાસ્ત્ર થોડું ગહન છે...કે જેમાં હોરા અને ચેતના ની જ માત્ર વાત હોય.. અહીં વૈજ્ઞાનિક અભિગમ થકી પરંતુ બૌદ્ધ ભિક્ષુઓ તો પોતાના કપાળમાં અણીદાર સાધન વડે છિદ્ર કરીને આજ્ઞાચક્રને વીંધવાની રીત અપનાવે છે.
માનવું ખોટું જ છે કે આથી ભગવાન શિવની જેમ ત્રીજું નેત્ર ખોલી શકાય છે. પણ તમારી આંતરિક ચેતના તમે બીજા ને આપો છો અથવા તમારું આધિપત્ય તમે બીજાને દોરવણી માટે કે જે હમેશા સાચું અને સારું કરે છે તેને આપો છો.. કેમકે એક વાત છે કે ઓરાને તમે મનુષ્ય દેહ સ્વરૂપ નથી જોઈ શકતા કે જ્યારે અણીમાં, લધિમા ની વિશિષ્ટ વાત હોય.. તમારો કોઈ મન: વિચાર જો ચેતના સાથે તમે જોડો તો એ તમારા શતાવધાન માં મદદ કરી શકે છે...
... તિબેટમાં જ્યારે કોઈ માણસ મૃત્યુશૈયા પર હોય અને મરણ પામવાની પ્રક્રિયા ચાલુ જ હોય ત્યારે બૌદ્ધ ભિક્ષુઓ એની પાસે આવે છે અને એના કાનમાં મોટેથી ઉચ્ચારે છે, "તારું સૂક્ષ્મ શરીર હવે તારાં સ્થૂળ શરીરથી અલગ થઈ રહ્યું છે. હવે તું આ દેહ છોડીને બીજા દેહમાં જઈશ. અત્યારે તું જે સંકલ્પ કરીશ એ પ્રકારનો નવો દેહ તને પ્રાપ્ત થશે." આ ક્રિયાને તેઓ 'બારદો' કહે છે. (રેફેરન્સ શરદ ઠાકર ના fb પેજ પરથી)
..આધુનિક વિજ્ઞાને શોધ્યું છે કે કોઈ પણ માણસ મૃત્યુ પામે છે ત્યારે તેની એક પછી એક ઇન્દ્રિય નિર્જીવ થતી જાય છે અને શ્રવણેન્દ્રિય એટલે કે સાંભળવાની શક્તિ સૌથી છેલ્લે જાય છે. વિજ્ઞાન કહે છે કે મૃત્યુ પામ્યાં પછી પણ માણસ લગભગ ૨૩ મિનિટ સુધી સાંભળી શકે છે. શાસ્ત્ર તો 13 દિવસ સુધી તેની ચેતના સમેત રહે છે એવું કહે છે... જુઓ યજુર્વેદ...
શબ્દ બારદો એ વિશિષ્ઠ મર્મ સાથે છે...
• બાર અને બાર ચોવીસ તે ગુરુ દત્તાત્રેય ના ગુરુઓ છે પણ વિવિધ જાતિ પ્રજાતિ ના... સ્હેજ ગહન છે...
• બરદો યાની બર બીજો..
• વરદ ઓ યાની હવે તમે શ્રેષ્ઠ ... જેમાં બ નથી ન લઈ વ કહીયે તો... ભારત મા જ પૂર્વ પશ્ચિમ વિવિધ ક્ષેત્રના માં મૂળ અક્ષર અલગ રૂપે લેવાય છે.. ઉદાહરણ..સિંઘ અને હિંદ
• ગુજરાતી માં રૂઢિ પ્રયોગ છે પણ અહીં વાક્ય રૂપે..
અક્કલનો ઓથમીર એને કહે કે બુદ્ધિ નો બારદાન...
વધુ ઓછી સમઝ ને પ્રણવ રૂપી મન ની પ્રણામ...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
જૈગીષ્ય જીગરમ જીગર:
લૉ ગાર્ડન પાસે ના સમર્થના મંદિર માં શિવ મહીમન ના છેલ્લા બે લીટીના શબ્દો સમઝવા જેવા છે..