Sunday 19 July 2020

હરિયાળી કપાઈ તો કાવ્યા રડી

એક યુગલ કબૂતર અને કબૂતરી
એમનું એક ઈંડુ પડ્યું, પવનથી "જમીને"
હું ખૂબ રડ્યો ઓટલે 
માત્ર એક કબૂતર બારી થી ઓટલે
માત્ર એક કબૂતર આકાશી અક્ષ થી નીચે
પ્રાણ ત્યજ્યા હતા બંને એ મારી જ સમક્ષ
હું અબુધ બુદ્ધ ને નમન કરી તેજોમય દીકરી જોઈ
નમ્યો છું ક્યાંક પણ ખબર નથી હ્યુમન વાયરસ ની
કે જે મને મન થી ડિસ્ટ્રેસ કરે છે મિસ્ટ્રેસ માટે.
અને મિસ્ટ્રેસ કોણ તે પણ જાણ બહાર???
આજે તો સઘળી હરિયાળી કપાઈ જાડા હોઠ માટે.
5x6 માં પહોળા પગની કમાલ પણ હતી
પણ જોઈ હતી ક્યારેક જ વાસના ત્યજી..
પણ ચોગાનની પાળે નાની બાળા "કાવ્યા" રડી
ભલે દત્તક છે પણ એના પિતા અને એના જ કાકા
એની વર્તણૂકને "નાટક" ગણે છે????
એ પણ એક મારા પ્રૌઢ અસ્તિત્વની સામે????
ધિક્કાર છે એવા જર મન યુક્ત ગળ્યા ઢેફાને
દર વખતે પાંચ સામે પાંચ ની રમતો રમાડે છે.
કમલેશ ઠક્કર, તને તો વધારે ખબર હશે...
તું જ તો તારો શિશ્ન મને ખભે અડાડતો હતો...
પીરૂઝ નો હાથ તને ગમતો હતો!!!
તારા હજી ના કન્યા રાશિ વાળા સરમુખત્યાર 
કેટલા કાર્યકરોની જીવનમાં બાઈ બાઈ અડી રમાડે????
હિટલર બાદ હું તો બીજો એને જ જોઉં છું 
કોરોના કાલ માટે જવાબદાર...
PAK ખયાલ છે જ સતત સામે રહેતો 
"બદલુ" આવી આવી ને 
શાબ્દિક રમત રમી 
હાથ ચાલાકી કરી
જીગરથી આંખ ની રમતે મનને રમતો...
કોણ કોને ડમ્બો કે ડબ્બો બનાવશે
સત્વરે પત્ની કે જેનું જડબું બદલાયેલું જોઉં છું 
તેને કારણે જ આજે ખાધેલ લાફા થી
કં અને ખં બ્રહ્મ એક સાથે જ જોયા.
કબૂલાત છે આજે ... 
જીગર મરે તોજ વૃષભ ને મજા આવે...
"મા, રો જ જિગરને"
કે  પછી
"મારો જ જીગરને"
કે પછી 
"મારો જ જીગર અને"
મિસ્ટ્રેસ માટે ડિસ્ટ્રેસ થતો 
માર ખાઈ ને આજે રડ્યો નથી...
જય ગુરૂદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગર મહેતા / જૈગીષ્ય
અમ ર નાથ