એક વાર્તા હતી કે રાજાએ કૃષ્ણ ભગવાનનું ચિત્ર બનાવવા માટે રાજ્યમાંથી એક નાના બાળકને પસંદ કર્યો
ત્યારબાદ એને અમુક વર્ષો પછી કંસ નું ચિત્ર બનાવવાની જરૂર પડી અથવા તો કોઈ રાક્ષસ નું ચિત્ર બનાવવાની જરૂર પડી તો જે રાજ્યમાંથી બાળક પસંદ થયો હતો એ જ રાજ્યમાંથી એક ક્રૂર માણસને લઈ આવ્યા અને એનું ચિત્ર બનાવ્યું, જ્યારે પેલા માણસને ખબર પડી કે અધિકૃત માણસ તરીકે મને ચિત્રિત કરી રહ્યા છે અને એ જ રાજાના દરબારમાં મને લઈ જઈ રહ્યા છે કે જે દરબારમાં એનું આગળ પણ ચિત્ર બન્યું હતું..
એ મનુષ્ય જોર જોરથી રડવા માંડે છે અને રાજાને પણ એ વાતનો ઘટસ્પોટ કરે છે વાર્તા તો બહુ વિશિષ્ટ હતી પણ હાર્દ કહ્યું..
સાંઈ બાબા પુ ટ્ટ પર થી વાળા માટે લલ્લન ટોપ ચેનલ નો વિડિઓ ડોક્યુમેન્ટ્રી સરસ છે.. જુઓ
સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરની અંદર સ્થૂળ શરીર એ સૂક્ષ્મ શરીર અને કારણ શરીરના ચ (च) કારની અંદર જોડાયેલા વિભાગીય સ્પંદનોના કર્મોનો મુખ અને આંખ સાક્ષી બનીને જ્યારે પ્રતિકાર કર્યા વગર આહલાદકીય અનુભવ લે.. એ જ વાત સ્થૂળ શરીરને ચોક્કસ અંશે એના કર્મના ભાગરૂપે ભોગવવી પડતી હોય છે એ વાત કદાચ સત્ય સાંઈબાબા જાણતા હતા કે નહતા જાણતા એ મને ખબર નથી પણ હું એ બાબતને અનુભવી ચૂકેલો છું...
આથી જ સ્થૂળ સૂક્ષ્મ અને કારણસર ની અંદર સત્ય બોલવાની જે વાત છે કે જેથી તેને ભલે હું ચ કારમાં હોવું તો પણ મારું કોઈ જગ્યાએ કર્મ બગડે નહીં અને મા બેન દીકરી ની ઈજ્જત રહે.. કેમકે મારી મમ્મીની એક બેનપણી નું નામ પણ રહીમાં બેન છે અને અનુસંધાનની અંદર જ આ વાતને આટલા ભારપૂર્વક બોલીને લખવાની હિમાકત કરી છે
...અને મારી મમ્મી જીગીશાબેન તને હું આ વાત મોકલી રહ્યો છું કેમકે તું મને અતિશયોક્તિની અંદર ગમે તેમ શબ્દ બોલે છે.. તો હું ભગવાનને પ્રાર્થના કરું અને તને પણ પ્રાર્થના કરું કે તું મહેરબાની કરીને મને ગમે તેમ બોલવાનું હવે બંધ કર...
જીસસ ની વાત પણ બાબાજી ને કહેવાની કે જરૂર ન હતી છતાં પણ એમને કહી અને ધર્મની વિષય ઉપર છે એમને કહ્યું છે ખરેખર સાચું જ છે કે ઉપર તો સૌ કોઈ સમાન જ છે..
માત્ર જ્યારે તમારી અધુરી રહી ગયેલી સ્થૂળ શરીરની ઇચ્છાઓમાં સૂક્ષ્મ અને કારણ શરીરની ચ કારવાળી વૃત્તિ આવે છે, તે વખતે જો તમારી સામે કોઈ જન્મેદની હોય છે અને એની અંદર પણ તમે તમારું પોતાનું ઉચિત્ય ઔચિત્ય વગર ગુમાવો છો અને જે ઇન્સિડન્ટ્સ થયા હોય છે એ સઘળા ઘટના નો સાક્ષી અ કાર રૂપી સત્ય રહેવાનો અને આથી જ આ વિડીયો કે જેના માટે એક વિશેષ ધોળી દાઢીવાળા ભાઈએ પ્રતિકાર કર્યો હતો એ પણ ભૂલવા જેવો નથી અને pc સરકાર ની કૉમેન્ટ પણ...
ભગવાન છે સત્ય છે પણ મનુષ્ય રુપી કોઈ મનુષ્યને ભગવાન માનવો કે ચોક્કસ કક્ષાની વાતમાં એના સીમિત કક્ષા થી ઉપર જઈ, જ્યારે પરા પ્રકૃતિ એ એને સ્પષ્ટ રીતે અ રૂપે સ્પષ્ટ કરેલો હોય, જે તમે ઓળખી નથી શકતા .. પણ જ્યારે એ પરા જતી રહે ત્યારે અને મૂળ મનુષ્ય જ્યારે પાછો આવે અને એની જે વેદના હોય, જે સંવેદના હોય છે કે પછી જે પણ કોઈ વિભાગીય અભિગમ હોય છે, એ કોઈપણ સ્ત્રીના માટે હોય, કોઈ બાળકના માટે હોય કે કોઈ પુરુષના માટે હોય કે કોઈપણ રીતે જે આંખ અનુભવતું હોય, એ કોક જગ્યાએ કરવાનું છે જ એ જે વલણ છે અને આથી જ એ ઓસ્ટ્રેલિયન સ્ત્રીના જે લેખમાં આવ્યું હતું એ કહી શકાય એવી બાબત છે..
આથી જ હું ચોક્કસ રીતે થઈ જ રહ્યો છું કે લાંબુદરી અને નાંબુદ્રી બ્રાહ્મણ ના નવશબ્દ સમઝ હોય કે મારી પત્ની હોય, કે 5 બાય 6 નો જે પલંગ છે આઠ ખુશમનનો છે તેમાં, ઘણું બધું અર્ધ સત્ય પણ સત્ય સહિત કોક રીતે અજાણ્યા કૌતુક રૂપે ચોક્કસ જગ્યાએથી મારા મુખેથી બોલાયેલું છે...
આમીન.. સુમ્મામિન...
જય ગુરુદેવ દત્તાત્રેય
... પ્રણામ ...
જય હિન્દ
Jigaram JAIGISHYA is jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતા
Ph D yanee Doctoret in HP laptop પણ થાય...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર
No comments:
Post a Comment