Friday, 28 October 2022

મોક્ષ

અંગ અંગ રુવાંડું આંખેથી ફરકે છે,
હવા ની પાસે શરીર લઈ જતાં મારું.
નકારાત્મકતા તો દૂર રહી મારાથી આજે
હકારાત્મકતા માં પણ ભૂખ સબળ રહી મારી.
ખૂબ ગુસ્સો મન માં પોતાની જ  દીકરી ને નહિ મળવાનો
ખૂબ જુસ્સો મનમાં અજાણી દીકરીની વાત માનવાનો
શરીર ની ખાલી ચડવાની પ્રકૃતિ જાણી
વિસ્મયથી અચેતન અવચેતન ના કમાડ જાણી
દરવાજે ઊભો રહેલ એકની રાશિ મકર જાણી..
મુંબઈ ની કમાણી અમદાવાદ માં સમાણી જ જાણી..
બેંક ગમે તે હોય શહેર માં તમારી 
નગીના વાડી ની ઝલક માત્ર sbi માં જ તાણી...
એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી ને આપણું કાંકરિયા.
તળાવ માં તો મગર, બિલ્લી ને આવ્યા ચક્કર
ઉંદર બિલ્લી ને લલચાવી, મગર ને ભૂખ્યો રાખી આપી ગયો ટક્કર
નવી પાંચ તંત્ર માં જૂના ની જેમ સ્વાર્થી મગર ફરીથી રહ્યો ભૂખ્યો
તો પણ ખોડિયારને ગમી ગયો...
અને એજ પગે કમાડ બંધ કરી પાતક ખાળતો રહ્યો..
ટોમ એન્ડ જેરી, ડોરેમોન ની કૌતુક પ્રેરક કાર્ટૂન 
બાળકોનું જ નથી તે જાણી... 
એક સ્ત્રી નું જૈન ધર્મમાં લાંછન દૂર કરતો ગયો...
ગજેન્દ્ર મોક્ષ સાંભળ્યો હતો 
પાછલા વર્ષો માં "મગર" મોક્ષ પણ અનુભવ્યો..

(જેનો માં પાતક, લાંછન શબ્દ વિશેષ ની કદાચ ઘણાં ને ખબર હશે... વાત કાળના કલ્પ વિશે ટાંકી... કોઈ ની પણ ભાવના ને ઠેસ પહોંચાડવાનો આશ્રય નથીજ...)

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જિગરમ જૈગીષ્ય જીગર:
જીગર ગૌરાંગભાઈ મહેતા

News media with music & advertising are making unique effects of like as the Rudraksh movie scenes
News should be news
Film should be Film
But news should not be like as Film
There are REALISTIC sadness, hotness, joyness, yogas, politics, economy crisis and growth details..!!

No comments:

Post a Comment