WORLD BANK IS READY TO GIVE rs 15 TO 18 ABAJ AS LOAN FOR 3 YEARS
this is very nominal news but important for such other people who always interesting in stock market as after this funding the strength of the south Asia's country is may be finding the new source of income and may be release his previous debt per person as recently the BRICS is also in starting process....

I taken the same from the local news paper duly named GUJARAT SAMACHAR
વિશ્વ બેન્ક ૩ વર્ષ માટે ભારતને ૧૮ અબજ ડોલરની લોન આપશે
ગયા વર્ષે વર્લ્ડ બેન્ક તરફથી ૫.૨ અબજ ડૉલરનું ધિરાણ મળેલું
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૨૩
ભારતમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વર્લ્ડ બેન્ક ગૂ્રપ આગામી ત્રણ વર્ષ માટે ભારતને ૧૫થી ૧૮ અબજ ડૉલરની લોન આપવા વચનબદ્ધ થયું છે. ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા વર્લ્ડ બેન્ક ગૂ્રપના પ્રેસિડેન્ટ જિમ યોંગ કિમે અત્રે જણાવ્યું હતું કે, 'અમે ચોક્કસ ભંડોળ અંગેના મુદ્દાની ચર્ચા કરી નથી. આગામી ત્રણ વર્ષ દરમિયાન અમે ભારતને જાહેર ક્ષેત્ર માટે ૧૫થી ૧૮ અબજ ડૉલરનું તથા ખાનગી ક્ષેત્ર માટે લઘુત્તમ ૩.૫ અબજ ડૉલરનું ધિરાણ આપી શકીએ તેમ છીએ.'
વર્લ્ડ બેન્ક ગૂ્રપ માટે ભારત સૌથી મોટો ક્લાયન્ટ છે. વર્લ્ડ બેન્ક ગૂ્રપ પાસેથી ભારતે ગત નાણાકીય વર્ષ દરમિયાન ૫.૨ અબજ ડૉલરનું અને છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ૯.૮ અબજ ડૉલરનું ધિરાણ મેળવ્યું હતું.
જિમ યોંગ કિમે ઉમેર્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન અરુણ જેટલી સાથેની મારી ચર્ચા દરમિયાન એ સ્પષ્ટ થયું છે કે તેઓ ભારતનો આર્થિક વૃદ્ધિદર ઊંચો લાવવા કટિબદ્ધ છે. મેં તેમને ખાતરી આપી હતી કે વર્લ્ડ બેન્ક ગૂ્રપ તરફથી તેમને તે માટે નાણાકીય સહિત તમામ સહકાર મળશે. મોદી સરકાર ૯ ટકાનો આર્થિક વૃદ્ધિદર હાંસલ કરવા માટે જરૃરી આર્થિક સુધારા માટે પણ વચનબદ્ધ છે. અમે તેમને અમારાથી બનતી મદદ કરીશું

No comments:
Post a Comment