બ્રહ્માને જ્યારે સત્ય બોલવું પડે, ત્યારે શિવનો વર્તમાન અને ભવિષ્ય નો સમય એકાકાર થતાં શીવ તાદૃશ્ય રૂપે વિષ્ણુ ની રક્ષા કરી શકે છે.
શિવ ના જ્યોતિ સ્તંભ માં કેવી રીતે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે તે જોઇએ પરિકલ્પના રૂપે..
હ્રસ્વ ઇ યાની નાની ઇરછા યાની વિષ્ણુ
શ યાની શૂન્ય સાથે બીજા પાંચ નું અ કાર રૂપી તત્વ સાથે નું યજન યાની મહેશ
વ યાની 6આવૃત ખરું પણ જો અંદર થી જ ઉત્થાન વિશિષ્ઠ સંજોગો માં થતું હોય તેવું દર્શાવતું અક્ષર સ્વરૂપ સંસ્કૃત નો બ યાની ब પણ તેમાં ર કાર નુ અભિધાન હોય તેવું રૂપ .. જેને વાયુ પુરાણ ના રુદ્રાક્ષ સાથે સંકલિત કરી સમજાવી શકાય.
એ જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ માં નો અડધો ર કાર બહાર નીકળતા નવા નવગ્વો દશગવો ની માટે પ્રેરણા સ્ત્રોત બને છે…
આના માટે વાર્તા સ્ત્રોત છે કે જ્યારે જ્યોતિ સ્તંભન માં બ્રહ્મા આકાશ તરફ અને વિષ્ણુ પૃથ્વી તરફ નીચે આગળ તપાસ કરવા વધ્યા તો કોઈને શિવ સ્તંભ નો આધાર ના મળ્યો તો પણ બ્રહ્મા જુઠું બોલ્યા અને કેતકી યાની કેવડા ના પુષ્પ ને સાક્ષી લાવ્યા જે જુઠું હતુ.. ત્યારે જ્યોતિ સ્તંભ ફાટ્યો અને શિવ ખુદે નિરાકાર રૂપે વિષ્ણુ યાની નાના બાળકને રક્ષણ આપ્યું.
બ્રહ્મા તે સમય બાદ તે સમ્યક ના અસમય નો બ્રહ્મા નથી રહેતા. બીજો નવો બ્રહ્મા વિશ્વ માં નિષ્પન્ન થાય છે ત્યારે જ ક્ષેત્રના સીમાંકન બદલાય છે.. 🧬 DNA પણ બદલાય છે..
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
No comments:
Post a Comment