Tuesday, 30 June 2020

શમણાં નો ઓછાર

એક શમણું... એવું... સ્વપ્નને શરમાવે એવું 
જોયું જ છે મળસ્કે, નહિ કે પરોઢિયે.
સ્નેહી નહિ એવો સબુધ બાળ... 
પાસે નહતો જરા જરા પણ તોય
જીવંત રહ્યો કોઈના શુક્ર રાજ માં
રેલવે ના પાટા ક્રોસ કરી જતો બાળ
એક ઇંચ થઈ અંતરે અળગો રહ્યો.
સહેજ પણ બચાવની નહિ ફિકર
કોઈ જ ફિરાક નહિ મંઝિલની
ઘરમાં પાછળ આંગણ માં જ
કપડાં સુકવતા થી થતી ઝાપટ થી પડ્યો.
મને તો એમ કે ગયો.. એ ગયો...
ઢંઢોળવાથી પણ નહતો ઊઠ્યો એ
માત્ર સજાગ થયો મારા જ પોતાના
જમણા હાથથી????
અને હું મારા ડાબા હાથનો પવિત્ર ઓછાર
પત્ની પર રાખીને જીવું છું!!!!!

જીગર મહેતા / જૈગીષ્ય

No comments:

Post a Comment