Showing posts with label Suvichar. Show all posts
Showing posts with label Suvichar. Show all posts

Monday, 30 October 2017

Suvichar

પાણીમા પડેલા તેલના ટીપાને  સંપર્ક કહી શકાય,
જયારે 
પાણીમા પડેલા દૂધના ટીપાને  સંબંધ  કહી શકો.

સારા કામ કરતા રહો, ભલે લોકો તમારા વખાણ ના કરે,

અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય, છતાં સૂર્ય ઉગે છે !!

સંબંધ મોટા નથી હોતા, સબંધ સાચવનારા મોટા હોય છે.

"એક ભૂલ" તમારો અનુભવ વધારે છે...
જ્યારે 
"એક અનુભવ" તમારી ભૂલો ઓછી કરે છે...

From my mother's what's app message,
Photo of my daughter and my father...

Jigar Mehta / Jaigishya