Showing posts with label વિજ્ઞાન. Show all posts
Showing posts with label વિજ્ઞાન. Show all posts

Sunday, 1 May 2022

શાળા ના પ્રયોગો

રસાયણ વિજ્ઞાન
ઓક્સિજન બનાવવો
2 H2O2 + MnO2 = O2
હાઇડ્રોજન બનાવવો
Zn + H2SO4 = Zn SO4 + H2
નિસ્યંદિત પાણી બનાવવો

ભૌતિક વિજ્ઞાન
ધૂમ્ર પેટી માં પ્રકાશ નું કિરણ, ગતિ, સ્થાન
વોલ્ટ, અંપિયેર, ઓમ ના નિયમ
ફેરાડે નિયમ
સ્પેકટ્રોમીટર શ શલાકા અને વ્યતિકરણ
પાણી અને કાચ નો વક્રીભવનાંક માપન
થર્મો દાયનેમિક ગણન અને માપન

જીવ વિજ્ઞાન
ડુંગળી ના કોષ
પ્રકાશ સંશ્લેષણ ની અસર
વનસ્પતિ ના કોષ અવલોકન

ગણિત વિજ્ઞાન
પાયથા ગોરસ પ્રમેય અનુમાન
વર્તુળ, ત્રિકોણ મિતી ના અનુમાપન 


વિશિષ્ટ જ્ઞાન વિદ્યા અર્થી જુએ અને કરે પણ... પરીક્ષા માં કરવા પડે જાતે... 
સમર્થ વિદ્યા વિહાર પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણ થી સૂર્ય મંડળ સમજવા પ્રભુદાસ ભાઈ સાહેબ પ્રજાપતિ એ પ્રયોગો ચાલુ કર્યા ત્યારબાદ તો મારી 45 વર્ષ ઉમરે હજુ મે પ્રયોગો અવલોકન રૂપે ચાલુજ રાખ્યા છે...

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા