Showing posts with label પિતૃ અને કુતરુ. Show all posts
Showing posts with label પિતૃ અને કુતરુ. Show all posts

Wednesday, 2 December 2020

પિતૃ અને કુતરુ

Feel like Little cave saved by dog. Bboth are not natural but made by and made for human as artificial facilities for society's gorgeous peoples who want clean surface on earth...

નેત્રો, મિત્રો અને પિત્રો થોડોક જ ફેર છે મોં થી બોલતા શબ્દો ના માપદંડ ચકાસી લો.

નેત્ર, જે જુએ છે કદાચ સાચું ના પણ હોય તે જગ જાહેર વાત છે...

મિત્ર, ખૂબ દૂર હોય તો પાડોશી જ સ્નેહી તરીકે યોગ્ય મદદ કરી જ શકે...

પિતૃ, સદા માત્ર પ્રસંગો માના વૃદ્ધિ શ્રાદ્ધ અથવા નંદી શ્રાદ્ધ માજ નહિ પણ તમારા કાન માં અથવા આભાસ થકી તમારું જ નહિ પણ કોઈનું પણ સારું કરી શકે છે...

આંતરિક મહત્તમ ઊર્જા નું સ્થાન ઓષ્ઠ છે જ...

આફ્રિકન આદિવાસી પ્રથા નું ચિત્ર


यदा यदा ही धर्मस्य, ग्लानिर्भवति भारतः
     धर्मस्य तदात्मानाम सृजाम्यहम
परित्राणाय साधु नाम विनाशाय च दुष्कृताम
धर्म सँस्थार्पनाथाय संभावमि युगे युगे 

जय गुरुदेव दत्तात्रेय

जय हिंद

જીગર મહેતા / Jaigishya